આપણું ઉમરેઠ બ્લોગ કેવો લાગ્યો..?

7 Comments

  • Heta - 13 years ago

    hi vivek,

    it is very gud work bcoz i m so far from my native place and from ur blog i get every information.
    i just say keep it up.......

    Thanks

  • Vivek Doshi - 14 years ago

    Thanks Namrata & Khyati
    @Namrata Di... Tamaru Gujarati Mara English Jevu Che to tame English Ma j Comment Karo to Saru...Thanks Again and Lot of Love 2 Aashvi

  • khyati desai - 14 years ago

    its the best site and good effort laid down where we come to know latest updates about our town.......really good work done.

  • namrata - 14 years ago

    aat o sara ma sare aavdat che tare big b .out of umreth na loko mate to aavardan jevu che .so u r work is very nice

  • Vivek - 14 years ago

    @ Tinakaka (pankaj shah)

    Thanks For Your Words ...

  • PANKAJ SHAH - 14 years ago

    ભાઈ વિવેક,

    તારો બ્લોગ સારો છે તેવું લખવાનું એક કરતા વધારે કારણો છે સર્વ પ્રથમ હમો ગામથી બહાર રહેતા લોકોને ગામના સમાચાર (નવાજુની) દુનિયાના કોઇપણ ખૂણે કે જ્યાં કોમ્પ્યુટર તથા ઈન્ટરનેટ હોય ત્યાંથી જાણી શકાય છે અને સામે પ્રતિભાવ પણ આપી શકાય છે ઘણા સમાચાર એવા હોય છે કે બ્લોગ પર પહેલા જાણવા મળે અને પછી કોઈની પાસે ફોનથી વાત થાય ત્યારે આપને કહીએ તો ગામમાં રહેવા વાળાને નવાઇ લાગે કે તમને ક્યાંથી ખબર? એટલે આ એક ઓનલાઈન અખબાર (ઉમરેઠનું) હોય તેમ પણ લાગે છે.અને ખાસ કરીને અમારી પોળનો દીકરો ચલાવે છે તે બાબતનું મને ગૌરવ પણ છે.

    પંકજ શાહ
    વડોદરા

  • Rahul - 14 years ago

    Its Very Nice Keep It Up

Leave a Comment

0/4000 chars


Submit Comment