આ બ્લોગ આપને કેવો લાગ્યો?

1 Comment

  • anayas zinzuvadia - 15 years ago

    શ્રી કાંતિલાલ ભાઇ તમારો ખુબ ખુબ આભાર. મારા જેવા નવા લેખકને આટલું પ્રોત્સાહન આપવા બદલ.

    અને " એક તાંતણે બાંધતી કડી " એ ખુબજ સરસ સમન્વય છે. અને આ પગલું મારા જેવા અને બીજા ઘણા લોકો કે જે ગુજરાતી સાહિત્યને જીવંત અને સમૃધ્ધ રાખવા માટે બનતા પ્રયત્નો કરે છે તેમની જોડતી બહુંજ ઉપયોગી કડી સાબિત થશે. આ બ્લોગ માટે તમને ખુબજ અભિનંદન અને તમારો મને આમાં સમાવેશ કરવા બદલ ખુબ ખુબ આભાર.

    - અનાયાસ ઝિંઝુવાડીયા ( આશિંક )

Leave a Comment

0/4000 chars


Submit Comment